વીજક્ષેત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીજક્ષેત્ર

નપુંસક લિંગ

  • 1

    વીજળીવાળા પદાર્થની આજુબાજુનું તેની અસરવાળું ક્ષેત્ર; 'ઇલેક્ટ્રિક ફિલ્ડ'.