વીંજણો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીંજણો

પુંલિંગ

  • 1

    પંખો.

વીજણો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીજણો

પુંલિંગ

  • 1

    વીંજણો; પંખો.

મૂળ

प्रा. वीजण (सं. वीजन); સર૰ म. विंजणा; हिं. वीजना