વીજદર્શક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીજદર્શક

નપુંસક લિંગ

  • 1

    વીજળી છે કે તે કેવી છે તે બતાવતું યંત્ર-સાધન; 'ઇલેક્ટ્રોસ્કોપ'.