વીજદ્રાવણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીજદ્રાવણ

નપુંસક લિંગ

  • 1

    વીજળી વહન કરવાના ગુણવાળું દ્રાવણ; 'ઇલેક્ટ્રોલાઇટ'.