વીજધ્રુવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીજધ્રુવ

પુંલિંગ

  • 1

    વીજદ્રાવણમાં વહન કરવા જે વાહક પદાર્થ મુકાય તે; 'ઇલેક્ટ્રોડ'.