વીજવાહક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીજવાહક

વિશેષણ

  • 1

    વીજળી વહી શકે એવું; 'કંડકટર'.