વીંટણિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીંટણિયો

પુંલિંગ

  • 1

    દોરાની ગરગડી.

મૂળ

વીંટવું પરથી