વીંટલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીંટલી

સ્ત્રીલિંગ

  • 1

    સ્ત્રીઓનું નાકનું એક ઘરેણું.

મૂળ

'વીંટી' ઉપરથી