વીંટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીંટો

પુંલિંગ

  • 1

    વીંટાળેલો ગોળ આકાર.

  • 2

    પથારીનો વીંટો.

મૂળ

જુઓ વીંટવું