વીડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીડિયો

પુંલિંગ

  • 1

    દૃશ્ય (શ્રાવ્ય) બિંબોનું રૅકર્ડિંગ અને પ્રસારણ કરતું વીજળીથી ચાલતું સાધન.

મૂળ

इं.