વીંઢારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીંઢારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પાલવવું.

  • 2

    અગવડ વેઠીને સાથે રાખવું.

મૂળ

प्रा. वीढ ( सं. पीठ)