વીફરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીફરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    વકરવું; ગુસ્સે થવું; ઉશ્કેરાવું.

મૂળ

प्रा. विप्फुर ( सं. वि +स्फुर); સર૰ म. बिफरणें; हिं. बिफरना