વીમો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીમો

પુંલિંગ

 • 1

  વસ્તુ કે જિંદગીને નુકસાન પહોંચતાં તે બદલ પૈસાથી થતી ભરપાઈ.

 • 2

  તેનો કરાર.

 • 3

  તે પેટે ભરવાનો હપતો.

 • 4

  લાક્ષણિક જોખમભર્યું સાહસ.

મૂળ

फा. बीमह; સર૰ म. विमा; हिं. बीमा