વીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીર

વિશેષણ

 • 1

  શૂર; પરાક્રમી.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  તેવો પુરુષ.

 • 2

  વીરો; ભાઈ.

 • 3

  એક ભૂત (વીર મૂકવો).

 • 4

  વીરરસ.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  મહાવીર.