વીરધર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીરધર્મ

પુંલિંગ

  • 1

    વીરતાનો કે વીર પુરુષને છાજે એવો ધર્મ.

  • 2

    જૈન
    મહાવીર સ્વામીનો ધર્મ.