વીરાધિવીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીરાધિવીર

વિશેષણ

  • 1

    વીરોમાં શ્રેષ્ઠ; વીરતમ (પુરુષ).

પુંલિંગ

  • 1

    વીરોમાં શ્રેષ્ઠ; વીરતમ (પુરુષ).

મૂળ

सं.