ગુજરાતી

માં વીલની 4 મુખ્ય વ્યાખ્યા છે: વીલું1વીલ2વીલ3વીલ4

વીલું1

વિશેષણ

 • 1

  શરમિંદું; ભોંઠું.

 • 2

  રઝળતું; છૂટું.

ગુજરાતી

માં વીલની 4 મુખ્ય વ્યાખ્યા છે: વીલું1વીલ2વીલ3વીલ4

વીલ2

નપુંસક લિંગ

 • 1

  વસિયતનામું (વીલ કરવું).

મૂળ

इं. વિલ

ગુજરાતી

માં વીલની 4 મુખ્ય વ્યાખ્યા છે: વીલું1વીલ2વીલ3વીલ4

વીલ3

નપુંસક લિંગ

 • 1

  અડધો રૂપિયો (સંકેતની ભાષામાં).

ગુજરાતી

માં વીલની 4 મુખ્ય વ્યાખ્યા છે: વીલું1વીલ2વીલ3વીલ4

વીલ4

નપુંસક લિંગ

 • 1

  ભરતી.

 • 2

  [?] એક પક્ષી.

મૂળ

જુઓ વીળ