વીશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીશી

સ્ત્રીલિંગ

  • 1

    પૈસા આપવાથી તૈયાર રસોઈ મળે તે જગા.

  • 2

    વીસી; વીસનો સમૂહ.

  • 3

    વણાટમાં તાણાના તારની એક ગણતરી.

મૂળ

સર૰ म. बिशी