વીસમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીસમવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઠંડું થવું; વિશમવું (ગરમી, જુસ્સો, થાક, ઉભરણ વગેરે).

મૂળ

प्रा. विसम (सं. वि+श्रम्)