વૈરાગ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈરાગ્ય

પુંલિંગ & પુંલિંગ

  • 1

    સંસાર ઉપરની આસક્તિનો અભાવ; વિરક્તિ (વૈરાગ્ય આવવો, વૈરાગ્ય ઊપજવો).

મૂળ

सं.