વૉટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૉટ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક ઇજનેર.

  • 2

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    (તેના નામ પરથી) વીજળીશક્તિને માપવાનો એકમ.

મૂળ

इं.