વૉટરવક્ર્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૉટરવક્ર્સ

નપુંસક લિંગ

  • 1

    શહેર વગેરેની વસ્તીને પાણી પૂરું પાડનારું મથક કે તે માટેનું કારખાનું; ટાંકી.