વૉટર-કલર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૉટર-કલર

પુંલિંગ

  • 1

    જલરંગ; ચિત્ર માટેના પાણીમાં કાલવેલા રંગો.

મૂળ

इं.