વોણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વોણ

નપુંસક લિંગ

  • 1

    સીમમાં પાણીથી ભરાતો લાંબો ખાડો.

મૂળ

सं. वहन પરથી; સર૰ म. वोणा