વોય વોય રે ની ગુજરાતીમાં વ્યાખ્યા

વોય વોય રે

અવ્યય

  • 1

    ભય કે દુઃખનો પોકાર કરે તેમ.

મૂળ

સર૰ दे. वेव्व=વિષાદ તથા ભયસૂચક અવ્યય