વોળાવિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વોળાવિયો

પુંલિંગ

  • 1

    વળાવનારો; વળાવવા સાથે જનાર; ભોમિયો કે રખો.

મૂળ

વોળાવવું પરથી