વ્યભિચાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યભિચાર

પુંલિંગ

 • 1

  પોતાના ગુણધર્મને વફાદાર ન રહેવું તે.

 • 2

  પરસ્ત્રીપુરુષનો આડો વ્યવહાર.

 • 3

  કર્તવ્યભ્રષ્ટતા.

 • 4

  ન્યાયશાસ્ત્ર​
  નિયત સાહચર્ય ન હોવું તે.

મૂળ

सं.