વ્યાખ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યાખ્યા

સ્ત્રીલિંગ

  • 1

    વસ્તુનું પૂરતું અને આવશ્યક વર્ણન.

  • 2

    વિસ્તૃત કે સ્પષ્ટ અર્થ; ટીકા.

મૂળ

सं.