શંખલા ની ગુજરાતીમાં વ્યાખ્યા

શંખલા

સ્ત્રીલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો સાંકળ; બંધન.

મૂળ

सं. शृंखला

શૃંખલા ની ગુજરાતીમાં વ્યાખ્યા

શૃંખલા

સ્ત્રીલિંગ

 • 1

  સાંકળ.

 • 2

  બેડી.

 • 3

  કડીબંધ ક્રમ કે સંકલન.

મૂળ

सं.