શઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શઈ

પુંલિંગ

  • 1

    અનાજનું એક માપ.

નપુંસક લિંગ

  • 1

    અનાજનું એક માપ.

મૂળ

प्रा. सइ ( सं. शत)?