ગુજરાતી માં શકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

શક1શક2

શંકુ1

નપુંસક લિંગ

 • 1

  ઉપર જતાં અણિયાળી થતી જતી ગોળ બેઠકની ઘન આકૃતિ.

 • 2

  હજાર અબજ.

 • 3

  સૂર્યયંત્ર.

 • 4

  સોયની અણી.

 • 5

  ટોચ; શિખર.

મૂળ

सं.

ગુજરાતી માં શકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

શક1શક2

શકે2

અવ્યય

 • 1

  પદ્યમાં વપરાતો જાણે કે.

 • 2

  શક પ્રમાણે; શાકે.

મૂળ

શકવું પરથી

ગુજરાતી માં શકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

શક1શક2

શુક

પુંલિંગ

 • 1

  પોપટ.

મૂળ

सं.

ગુજરાતી માં શકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

શક1શક2

શુક

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  શુકદેવ.

ગુજરાતી માં શકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

શક1શક2

શેક

પુંલિંગ

 • 1

  શેકવું તે.

મૂળ

'શેકવું' ઉપરથી

ગુજરાતી માં શકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

શક1શક2

શક

પુંલિંગ

 • 1

  વહેમ; શંકા.

મૂળ

अ.

ગુજરાતી માં શકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

શક1શક2

શક

પુંલિંગ

 • 1

  એક પ્રાચીન જાતના લોક.

 • 2

  સંવત.

 • 3

  શાલિવાહને ચલાવેલો સંવત (ઈ.સ. ૭૮થી).

મૂળ

सं.