શુક્કરવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુક્કરવાર

પુંલિંગ

  • 1

    શુક્રવાર; અઠવાડિયાનો એક દિવસ.

  • 2

    લાક્ષણિક ભલીવાર; ઢંગ; રામ.