શુક્કરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુક્કરિયું

વિશેષણ

 • 1

  શુક્કરવારીમાંથી ખરીદેલું; શુક્કરવારીનું.

 • 2

  લાક્ષણિક હલકી જાતનું.

શક્કરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શક્કરિયું

નપુંસક લિંગ

 • 1

  શકરિયું.

શક્કરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શક્કરિયું

નપુંસક લિંગ

 • 1

  એક છંદ.