ગુજરાતી

માં શકતુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: શકતું1શકુંત2શક્ત3

શકતું1

નપુંસક લિંગ

 • 1

  ફેલું; થૂથો.

મૂળ

प्रा. सक्क ( सं. शल्क)=છાલ

ગુજરાતી

માં શકતુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: શકતું1શકુંત2શક્ત3

શકુંત2

નપુંસક લિંગ

 • 1

  મોર.

 • 2

  શકુન; પક્ષી.

મૂળ

सं.

ગુજરાતી

માં શકતુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: શકતું1શકુંત2શક્ત3

શક્ત3

વિશેષણ

 • 1

  શક્તિમાન; શક્તિવાળું; સશક્ત.

મૂળ

सं.