શક્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શક્તિ

સ્ત્રીલિંગ

 • 1

  સામર્થ્ય; બળ.

 • 2

  દેવી.

 • 3

  એક અસ્ત્ર.

મૂળ

सं.

શુક્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુક્તિ

સ્ત્રીલિંગ

 • 1

  છીપ.

મૂળ

सं.