ગુજરાતી

માં શક્તિમાનની 2 મુખ્ય વ્યાખ્યા છે: શક્તિમાન1શુક્તિમાન2

શક્તિમાન1

વિશેષણ

  • 1

    બળવાન; સમર્થ.

ગુજરાતી

માં શક્તિમાનની 2 મુખ્ય વ્યાખ્યા છે: શક્તિમાન1શુક્તિમાન2

શુક્તિમાન2

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક પર્વત; મુખ્ય પર્વત (મહેન્દ્ર, મલય, સહય, શક્તિમાન, ઋક્ષ, વિંધ્ય અને પરિયાત્ર એ સાત) (ગીર પર્વત?).