શકન ની ગુજરાતીમાં વ્યાખ્યા

શકન

 • 1

  શકન; શકુન; ભાવિ શુભાશુભસૂચક ચિહ્ન.

 • 2

  સારા-શુભ શકુન.

શકુન ની ગુજરાતીમાં વ્યાખ્યા

શકુન

પુંલિંગ

 • 1

  ભાવિ શુભાશુભસૂચક ચિહ્ન; શુકન.

 • 2

  પક્ષી.

મૂળ

सं.

શુકન ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુકન

પુંલિંગ & પુંલિંગ

 • 1

  શકુન; ભાવિ શુભાશુભસૂચક ચિહ્ન; શુકન.

 • 2

  પક્ષી.

 • 3

  સારા-શુભ શકુન.