શંકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શંકર

સંજ્ઞાવાયક​

 • 1

  શિવ.

મૂળ

सं.

શંકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શંકર

વિશેષણ

 • 1

  શુભકર; સુખકર.

શક્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શક્ર

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  ઇંદ્ર.

મૂળ

सं.

શુકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુકર

પુંલિંગ

 • 1

  આભાર; ઉપકાર.

 • 2

  સુભાગ્ય.

 • 3

  ફતેહ.

મૂળ

જુઓ अ. शुक्रक्र क्र

શૂકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શૂકર

પુંલિંગ

 • 1

  ભૂંડ; સૂકર.

મૂળ

सं.

શુક્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુક્ર

પુંલિંગ

 • 1

  શુકર; આભાર; ઉપકાર.

 • 2

  સુભાગ્ય.

 • 3

  ફતેહ.

મૂળ

अ.

શુક્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુક્ર

પુંલિંગ

 • 1

  એ નામનો ગ્રહ.

 • 2

  શુક્રવાર.

શુક્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુક્ર

નપુંસક લિંગ

 • 1

  વીર્ય.