શકરખોરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

શકરખોરો

પુંલિંગ

  • 1

    એક પક્ષી.

  • 2

    મીઠી વાનીઓનો શોખીન.

મૂળ

फा.