ગુજરાતી

માં શુકરાનાની 2 મુખ્ય વ્યાખ્યા છે: શુકરાના1શુક્રાના2

શુકરાના1

પુંલિંગ બહુવયન​

  • 1

    ઉપકાર માનવો તે.

  • 2

    જેજેકાર.

  • 3

    ફતેહ.

મૂળ

फा.

ગુજરાતી

માં શુકરાનાની 2 મુખ્ય વ્યાખ્યા છે: શુકરાના1શુક્રાના2

શુક્રાના2

પુંલિંગ બહુવયન​

  • 1

    શુકરાના; ઉપકાર માનવો તે.

  • 2

    જેજેકાર.

  • 3

    ફતેહ.

મૂળ

फा.