શકરાબાજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શકરાબાજી

સ્ત્રીલિંગ

  • 1

    (શકરાબાજ દ્વારા) પક્ષી ઇ૰નો શિકાર કરવો તે.

મૂળ

શકરો+બાજી