ગુજરાતી

માં શકરીની 3 મુખ્ય વ્યાખ્યા છે: શકરી1શૂકરી2શંકરી3

શકરી1

સ્ત્રીલિંગ

  • 1

    શકરાબાજની માદા.

મૂળ

જુઓ શકરો

ગુજરાતી

માં શકરીની 3 મુખ્ય વ્યાખ્યા છે: શકરી1શૂકરી2શંકરી3

શૂકરી2

સ્ત્રીલિંગ

  • 1

    ભૂંડણ.

ગુજરાતી

માં શકરીની 3 મુખ્ય વ્યાખ્યા છે: શકરી1શૂકરી2શંકરી3

શંકરી3

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    પાર્વતી.

વિશેષણ

  • 1

    શુભકર.

સ્ત્રીલિંગ

  • 1

    શુભકર.

મૂળ

सं.