ગુજરાતી

માં શકરોની 2 મુખ્ય વ્યાખ્યા છે: શકરો1શંકરો2

શકરો1

પુંલિંગ

  • 1

    બાજ પક્ષી.

  • 2

    લાક્ષણિક પાકો ઉઠાવગીર.

મૂળ

फा. शिक्रह; સર૰ हिं. शिकरा; म. शिकर

ગુજરાતી

માં શકરોની 2 મુખ્ય વ્યાખ્યા છે: શકરો1શંકરો2

શંકરો2

પુંલિંગ

  • 1

    એક રાગ.