શકલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શકલ

વિશેષણ

 • 1

  ભાગ; ખંડ.

મૂળ

सं.

શુક્લ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુક્લ

વિશેષણ

 • 1

  સફેદ; ધોળું.

મૂળ

सं.

શુક્લ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુક્લ

પુંલિંગ

 • 1

  બ્રાહ્મણોનો પુરોહિત.

 • 2

  એક બ્રાહ્મણ અટક.