શકવર્તી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શકવર્તી

વિશેષણ

  • 1

    શક પ્રવર્તાવનારું; જેના સ્મરણમાં સંવત શરૂ થાય તેવું; યાદગાર.