શંકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

શંકા

સ્ત્રીલિંગ

 • 1

  શક; સંદેહ; વહેમ.

 • 2

  કલ્પિત ભય.

 • 3

  ચર્ચા કે વાદવિવાદમાં પ્રશ્નરૂપ મુદ્દો કે બાબત; પ્રશ્ન કે વાંધા જેવું અનુમાન.

 • 4

  ઝાડા-પેશાબની હાજત.

મૂળ

सं.