ગુજરાતી માં શકારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

શકાર1શકાર2

શેકારું1

નપુંસક લિંગ

  • 1

    એક જાતનું હરણ.

મૂળ

જુઓ છીંકારું; સર૰ म. शेकरु

ગુજરાતી માં શકારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

શકાર1શકાર2

શકાર2

પુંલિંગ

  • 1

    (ક્રિયા, આકૃતિ) સકાર; બરકત; સાસ.

મૂળ

प्रा. स. (सं. सत्) +प्रा. +कार

ગુજરાતી માં શકારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

શકાર1શકાર2

શકાર

પુંલિંગ

  • 1

    શ અક્ષર કે તેનો ઉચ્ચાર.

મૂળ

सं.