શકોરુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શકોરુ

નપુંસક લિંગ

  • 1

    બટેરું; માટીનું કોડિયું.

મૂળ

સર૰ हिं. सकोरा, म. शिकोरा ( प्रा. सिक्करा - सं. शर्करा; फा. शकर, शिक्र ઉપરથી?)