શક ચલાવવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

શક ચલાવવો

  • 1

    કોઈ નામાંકિત વ્યક્તિ કે યુગપ્રવર્તક ઘટનાની યાદગીરીમાં સંવત્સરની ગણના શરૂ કરવી.