શખ્ખો ની ગુજરાતીમાં વ્યાખ્યા

શખ્ખો

પુંલિંગ

  • 1

    લખોટી (તેની રમતમાં બોલાય છે).

  • 2

    ચહેરો; સુંદર ભવ્ય ચહેરો.

  • 3

    ઘરેણાં વગેરેની ભભક.

મૂળ

જુઓ શક્કો